અંકલેશ્વર : રેવા ને તાલે નવરાત્રી મહોત્સવમાં TMKOCના સેલિબ્રિટી મોનાઝ મેવાવાલાએ બોલાવી ગરબાની રમઝટ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પ્રથમવાર રેવા ને તાલે નવરાત્રી મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ બોલાવવા ખાસ મહેમાન પધાર્યા હતા.