ભરૂચ: એક વર્ષમાં 365 વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ સાકાર કરનાર દુર્વા મોદીનું સ્વાતંત્ર્ય પર્વ પર કરાયુ સન્માન
10 વર્ષીય બાળકી દુર્વા મોદીએ આજથી બરાબર એક વર્ષ પૂર્વે એટલે કે તારીખ 15 ઓગસ્ટ 2023માં એક સંકલ્પ લીધો હતો.નાની બાળકીનો સંકલ્પ મોટો હતો પણ બરાબર એક વર્ષ બાદ આ સંકલ્પ સાકાર થયો