સાબરકાંઠા : પિતા-પુત્રની હત્યા બાદ હત્યારો ખુદ હત્યાનો શિકાર થયો, ત્રિપલ મર્ડરની ઘટનાથી અજાવાસમાં ચકચાર..!
પોશીના તાલુકાના અજાવાસ ગામે અંગત અદાવતમાં 5 વર્ષીય બાળક અને પિતાની હત્યા કરનાર હત્યારાની પણ હત્યા થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે