ગુજરાત સાબરકાંઠા: ઇડરના બ્રહ્મપુરી ગામે બે બાળકોના રહસ્યમય સંજોગોમાં મોત,પોલીસે તપાસ શરૂ કરી સાબરકાંઠાના પોશીનાના ગણવા ગામનો ધ્રાંગી પરિવાર ઇડરના બ્રહ્મપુરીમાં પ્રવીણભાઈ પટેલને ત્યાં ભાગીયા તરીકે આઠ વર્ષથી કામ કરે છે. By Connect Gujarat 05 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: સિંહ અને દીપડાના હુમલામાં બે બાળકોના મોત,પરિવારના માથે આભ તૂટી પડ્યુ જીલ્લામાં સિંહનો આતંક જોવા મળ્યો છે. સિંહે બકરીનું મારણ કર્યા બાદ ખુલ્લામાં સૂતેલા 5 માસના બાળકને ફાડી ખાતા ફફડાટ ફેલાય જવા પામ્યો છે By Connect Gujarat 09 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : મોટી રાયણમાં નર્મદા કેનાલમાં મહિલા સહિત બે બાળકોના ડૂબી જતાં મોત By Connect Gujarat 09 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn