ગુજરાતમાં ભર’ઉનાળે ચોમાસા જેવો માહોલ : વીજળીના કડાકા સાથે કરા પડ્યા, ખેડૂતોના લલાટે ચિંતાની લકીર
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ગત રાત્રિના સમયે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે કરા પડતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસી આવી