વાળ સફેદ થતાં અટકાવવા આ વસ્તુઓ બનશે ઉપયોગી
રસોડામાં રાખવામાં આવેલી 5 એવી વસ્તુઓ વિશે જણાવીશું, જે સફેદ વાળની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવા માટે તમે કઢીના પાંદડાનો ઉપયોગ કરી શકો છો.
રસોડામાં રાખવામાં આવેલી 5 એવી વસ્તુઓ વિશે જણાવીશું, જે સફેદ વાળની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવા માટે તમે કઢીના પાંદડાનો ઉપયોગ કરી શકો છો.
લીમડો સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર છે. તેનો ઉપયોગ ફૂગના ચેપ અને અન્ય ચેપને રોકવા માટે પણ થાય છે. તમે ત્વચા અને વાળ માટે પણ લીમડાનો ઉપયોગ કરી શકો છો.
બદલતા વાતાવરણની અસર જેમ ત્વચા અને શરીર પર થાય છે તેમ પગ પર પણ થાય છે. પગની ત્વચામાં પણ ડ્રાયનેસ વધે છે અને અન્ય સમસ્યાઓ થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે પગની સંભાળ કેવી રીતે લેવી ?
મોટાભાગની માનુનીઓને નખની સારસંભાળ લેવાની ગતાગમ નથી હોતી. જો નાની નાની કાળજી કરવામાં આવે તોય નખને આકર્ષક બનાવવાનું અશક્ય નથી.ઘણાં લોકોને વારંવાર હાથ ધોવાની ટેવ હોય છે. આને કારણે નખ બરડ બની જાય છે.