UPI માં આવ્યું નવું ફીચર, હવે પેમેન્ટ કરવું થશે વધુ સરળ
ફોનપેએ એક નવી સુવિધા 'યુપીઆઈ સર્કલ' લોન્ચ કરી છે, જે તમને તમારા યુપીઆઈ એકાઉન્ટમાંથી તમારા પરિવાર અથવા મિત્રોને ચુકવણી કરવાનો વિકલ્પ આપે છે.