અમેરિકામાં રાષ્ટ્રપતિએ કાર્યભાળ સંભાળ્યાના પ્રથમ દિવસે જ 308 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે (મંગળવારે) ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ 308 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી છે.