અમેરિકા કેમ ખંડેર ગાઝા પર કબજો કરવા માંગે છે, ટ્રમ્પને શું ફાયદો દેખાય છે?
થોડાં અઠવાડિયાં પહેલાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાને 'વિનાશનું સ્થળ' ગણાવ્યું હતું અને તેને સંપૂર્ણ રીતે 'સ્વચ્છ' બનાવવાની હાકલ કરી હતી.
થોડાં અઠવાડિયાં પહેલાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાને 'વિનાશનું સ્થળ' ગણાવ્યું હતું અને તેને સંપૂર્ણ રીતે 'સ્વચ્છ' બનાવવાની હાકલ કરી હતી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને વચ્ચે આ પ્રથમ વાતચીત છે.
"અમેરિકાના સુવર્ણ યુગની શરૂઆત હમણાં જ થઈ છે." આ દિવસથી, આપણું રાષ્ટ્ર ખીલશે અને સન્માન મેળવશે. હું, એકદમ સરળ રીતે, અમેરિકાને પ્રથમ રાખીશ.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં દરેકને વાણી સ્વાતંત્ર્ય હશે.
નુન્સ ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલના ચીફ એક્ઝિક્યુટિવ છે અને ટ્રમ્પના કટ્ટર સાથી છે. 2015માં, નુન્સ હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટિ ઓન ઈન્ટેલિજન્સનાં અધ્યક્ષ બન્યા
ટ્રમ્પની નવી નીતિથી ભારતની નિકાસને ફાયદો થઈ શકે છે, કારણ કે અમેરિકા ચીન, મેક્સિકો અને કેનેડાથી થતી નિકાસ પર ટેરિફ વધારી રહ્યું છે. અમેરિકાનું આ પગલું ભારતીય બિઝનેસ માટે અમેરિકન માર્કેટમાં પગ જમાવવાની સારી તક સાબિત થઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કશ્યપ ઉર્ફે કાશ પટેલને એફબીઆઈના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે કાશ એક તેજસ્વી વકીલ, તપાસનીસ અને 'અમેરિકા ફર્સ્ટ' ફાઇટર છે.
ભારત સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અને હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના કારણે ચાલી રહેલા તણાવને લઈને ચિંતિત છે. પાડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર સામે ભારત સતત અવાજ ઉઠાવી રહ્યું છે.
ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ એવું લાગે છે કે ઈરાન માટે ખરાબ દિવસો આવવાના છે. ઈઝરાયેલના હુમલાને કારણે ઓક્ટોબરમાં ઈરાનની તેલની નિકાસમાં તીવ્ર ઘટાડો થયો હતો અને તેમાં વધુ વધારો થવાની ધારણા છે.