ન્યુ જર્સીમાં રહેણાંક મકાનમાં આગ, ભારતીય કોન્સ્યુલેટે કહ્યું તમામ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત...
અમેરિકાના ન્યુ જર્સી શહેરમાં એક રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી. ઘટના સમયે બિલ્ડિંગમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો હાજર હતા.
અમેરિકાના ન્યુ જર્સી શહેરમાં એક રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી. ઘટના સમયે બિલ્ડિંગમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો હાજર હતા.
ભારતથી હજારો માઈલ દૂર અમેરિકાના ન્યુ જર્સીમાં 5 ઓક્ટોબરે હાથથી બનેલા સૌથી મોટા હિંદુ મંદિરોમાંથી એકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અમેરિકાના એરિઝોના રાજ્યના રણમાં હોટ એર બલૂન તૂટી પડતાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડેટા અનુસાર, સમગ્ર યુ.એસ.માં 17 થી 23 ડિસેમ્બર સુધી કોવિડના કારણે 29,000 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.