અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું 100 વર્ષે નિધન
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે નિધન થયું છે. કિસિંજર પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનના કાર્યકાળ દરમિયાન વિદેશ મંત્રી હતા.
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે નિધન થયું છે. કિસિંજર પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનના કાર્યકાળ દરમિયાન વિદેશ મંત્રી હતા.
યુએસની અપીલ કોર્ટે શનિવારે ચુકાદો આપ્યો હતો કે કેલિફોર્નિયાના હુમલા શસ્ત્રો પરનો પ્રતિબંધ અમલમાં છે.
બંધારણના ઘડવૈયા ડો. બી. આર આંબેડકરની અમેરિકની સૌથી ઊંચી પ્રતિમાનું રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.
મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. સોશિયલ મીડિયાના યુગમાં ધોની તેનાથી દૂર રહે છે
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડન બે દિવસ બાદ ભારતમાં G-20 સમિટમાં ભાગ લેવાના હતા.
પીએમ મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે