ઉત્તરપ્રદેશમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલા કરનાર આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, બે સાથીઓ પણ ઘવાયા....
અયોધ્યામાં સરયુ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરવાનો આરોપી અનીસ ખાન યુપી પોલીસના એકાઉન્ટરમાં ઠાર મરાયો છે.
અયોધ્યામાં સરયુ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરવાનો આરોપી અનીસ ખાન યુપી પોલીસના એકાઉન્ટરમાં ઠાર મરાયો છે.
અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. તેવામાં મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
ગ્રેટર નોઈડામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ પડતાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા.
શ્રી રામ જન્મભૂમિમાં ખોદકામ દરમિયાન પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે. જેમાં અનેક મૂર્તિઓ અને સ્તંભોનો સમાવેશ થાય છે.
ગાઝિયાબાદની એક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓએ તેમના પ્રિન્સિપાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
આમ તો ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, પણ તેની સાથે જ ભગવાન કૃષ્ણની નગરીમાં પણ એક મંદિર બની રહ્યું છે.