વડોદરા: રાવપુરા રોડ પર મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ, રેસ્ક્યુ કરી 2 લોકોના જીવ બચાવાયા
જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના લાશકારોને સફળતા હાથ લાગી હતી. દુકાનની અંદરનો સમગ્ર સામાન બળીને ખાસ થઈ ગયો

કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની છત પર ઝાડીઓનો સળગતો કચરો જઈને પડ્યો હતો. જેથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બાળ દર્દીઓમાં ગભરાટ ફેલાયો હતો..