ગુજરાતસાબરકાંઠા: હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે શિવજીને ચંદ્રયાન-૩ની સફળતા માટે વિશેષ શણગાર કરાયો જિલ્લાના હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે ચંદ્રયાન-૩ની સફળતા માટે ભગવાન શિવને શણગાર સાથે આરતી કરવામાં આવી હતી By Connect Gujarat 23 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn