સાપુતારા : માલેગાંવ ઘાટમાં ખાનગી બસ પલટી મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત,5 યાત્રીઓના કરુણ મોત
ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો હતો, નાસિકથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી,
ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો હતો, નાસિકથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી,
પૂર્વી ઈંગ્લેન્ડના લેસ્ટરશાયરમાં એક ભારતીય વિદ્યાર્થીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સોલ્ટ ડેવલપમેન્ટ બ્લોકના કુપી વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો અને ઉંડી ખાઈમાં પડી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 36 લોકોના મોત થયા હતા.
સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓવરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.
ઇજિપ્તમાં એક પછી એક અનેક વાહનો અથડાયા હતા. આ અકસ્માતમાં 35 લોકોનાં મોત થયા છે.
નેપાળમાં આજે વહેલી સવારે બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા.