Connect Gujarat

You Searched For "Varun Dhawan"

વરુણ ધવનની ફિલ્મ Baby Johnનું ટીઝર રિલીઝ, આ તારીખે સિનેમા ઘરોમાં આપશે દસ્તક

5 Feb 2024 11:17 AM GMT
'જવાન' પછી દિગ્દર્શક એટલી કુમાર બીજી એક્શન થ્રિલર ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેમાં વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મસ્ટાર વરુણ ધવને જામનગરમાં નવરાત્રિ ઉત્સવમાં લીધો ભાગ,ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા

17 Oct 2023 6:29 AM GMT
જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમના પ્રયત્નોથી જામનગરમાં સતત બીજા દિવસે વધુ એક ફિલ્મ કલાકારનું આગમન થયું હતું,

ફિલ્મ VD18ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો વરુણ ધવન, પગમાં થઈ હતી ઇજા......

9 Sep 2023 8:04 AM GMT
વરુણ ધવન હાલ તેની અપકમિંગ ફિલ્મ VD18ના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર એક દુર્ઘટના સર્જાય હતી

વરુણ ધવનની બોક્સ ઓફિસ વેલ્યુ દર ઘટી, જાણો 'જુગ જુગ જિયો' ક્યાં સુધી પહોંચી

2 July 2022 9:33 AM GMT
દિગ્દર્શક રાજ મહેતાની બીજી ફિલ્મ 'જુગ જુગ જિયો'એ બોક્સ ઓફિસ પર પ્રથમ સપ્તાહ પૂર્ણ કર્યું છે. રિલીઝના બીજા શુક્રવારના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે.

Jugjugg Jeeyo : વરુણ ધવનની ફિલ્મે ઝડપ પકડી, બીજા દિવસે આટલા કરોડની કરી કમાણી

26 Jun 2022 5:38 AM GMT
વરુણ ધવન અને કિયારા અડવાણીની ફિલ્મ Jugjugg Jeeyo છેલ્લા કેટલાક મહિનાઓથી હિટ રહી છે. આખરે આ ફિલ્મ 24 જૂને રિલીઝ થઈ હતી.