આણંદ: વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગડરનો ભાગ ધરાશાયી થતા શ્રમિકો દબાયા
આણંદના વાસદ પાસે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે.