મુંબઈ પુણે હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં લાગી આગ,અન્ય વાહનો પણ આગની ચપેટમાં આવ્યા
કે કેમિકલથી ભરેલું ટેન્કર મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી બહાર નીકળ્યા પછી ખોપોલીમાં પલટી ગયુ હતુ અને તેમાં આગ લાગી ગઈ હતી.આખુ ટેન્કર આગની ચપેટમાં આવી ગયું હતું