અંકલેશ્વર : સરદાર પટેલ હોસ્પિટલ ખાતે વધુ 3 વેન્ટીલેટર થયાં ઉપલબ્ધ, સોલ્વે કંપનીએ આપ્યું દાન
કોરોનાના દર્દીઓને વેન્ટીલેટરની પડે છે જરૂર, હોસ્પિટલ અને કંપનીના સત્તાધીશો રહયાં ઉપસ્થિત.