અમદાવાદઅમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા યોજાનાર વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાશે. અમદાવાદનાં જ.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. By Connect Gujarat 25 Sep 2022 16:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn