ભરૂચ અંકલેશ્વર: 31stએ જ રૂ.24.50 લાખના વિદેશી દારૂનો કરાયો નાશ, 14 હજાર બોટલ પર ફેરવાયું બુલડોઝર પ્રાંત અધિકારી તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં રૂપિયા ૨૪.૫૦ લાખની કિંમતની ૧૪ હજારથી વધુની વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો By Connect Gujarat Desk 31 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn