સુરત ખાતે વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15નો શપથ ગ્રહણ તેમજ અભિનંદન સમારોહ યોજાયો
વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15ના પ્રદેશ અધ્યક્ષ તરીકે તોલારામજી સારસ્વત અને પ્રદેશના ઉપપ્રમુખ તરીકે બજરંગ રાજપુરોહિતની વરણી કરવામાં આવી હતી..