અરે વ્યક્તિ નીચે ફસાઈ ગયો, ગાડી રોકો… ગાઝિયાબાદમાં રસ્તા વચ્ચે બેઠેલા વ્યક્તિને કારે કચડી નાખ્યો અને ગાડી ચલાવતો રહ્યો..!
કવિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના આરડીસી ફ્લાયઓવર પાસે એક કાર સવારે રસ્તાની વચ્ચે બેઠેલા યુવકને કચડી નાખ્યો હતો.
કવિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના આરડીસી ફ્લાયઓવર પાસે એક કાર સવારે રસ્તાની વચ્ચે બેઠેલા યુવકને કચડી નાખ્યો હતો.
જુનાગઢ શહેરમાં આવારા તત્વોને જાણે કાયદાનો ડર જ ન હોય તે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવી રહ્યા છે
સાબરકાઠાના તલોદ તાલુકાના લાલીનામઢ ગામે પાંચથી વધુ શખ્શો નકલી સાધુના વેશમાં ગામમાં ઘૂસી આવ્યા હતા
રાધનપુર તાલુકાના દેલાણા ગામ ખાતે ચાલતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર બીજા દિવસે ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતુ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિદેશ પ્રવાસ હંમેશા ભારતીય રાજકારણમાં તેજી લાવે છે. હાલ તેઓ અમેરિકાના પ્રવાસે છે.
શહેર તથા જીલ્લામાં મોતની મુસાફરીના અગાઉ પણ વિડીયો વાયરલ થયા છે. તેમ છતાં મનપા સુધારવાનું નામ નથી લેતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
દરબાર ગઢ ભાગ-2માં રહેતા ધર્મેન્દ્રસિંહ ગોહિલના પુત્ર યુવરાજસિંહનોતા. 9 મેના રોજ લગ્ન પ્રસંગ નિમીત્તે રાત્રે ગજરાજ ઉપર વરઘોડો નીકળ્યો હતો