IND vs PAK : વિરાટની અદ્ભુત ઇનિંગ્સના મોટા શોટ્સ, જેણે પાકિસ્તાનના હાથમાંથી જીત છીનવી લીધી, જુઓ વીડિયો
વિરાટ કોહલીએ રવિવારે (23 ઓક્ટોબર) મેલબોર્નમાં પાકિસ્તાન સામે ઐતિહાસિક ઇનિંગ રમી હતી. એક એવી ઇનિંગ જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે.
વિરાટ કોહલીએ રવિવારે (23 ઓક્ટોબર) મેલબોર્નમાં પાકિસ્તાન સામે ઐતિહાસિક ઇનિંગ રમી હતી. એક એવી ઇનિંગ જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે.
બ્રિસ્બેનના ગાબામાં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું. ભારતે આ મેચમાં ન માત્ર સારી બોલિંગ કરી, પરંતુ શાનદાર ફિલ્ડિંગ કરીને ઘણા ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા.
તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં રોહિત શર્માના પ્રશંસકને વિરાટ અને RCB ટીમની મજાક ઉડાવવી બહરે પડી ગયું હતું.
ભારતે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની પ્રથમ મેચ જીતીને વિજયી શરૂઆત કરી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
હૈદરાબાદમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં અમેઝિંગ મેચ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાને 187 રનનો ટાર્ગેટ મળ્યો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20I શ્રેણી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.