અંકલેશ્વર: વિઘ્નહર્તા શ્રી ગણેશની પ્રતિમાઓનું 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જન, ચાંપતો પોલીસ બંદોબસ્ત
દુંદાળાદેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ છે.દશ દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજરોજ ભગવાન શ્રીગણેશને વિદાય આપવામાં આવી