પુતિને કોરિયાના કિમ જોંગ ઉન માટે UNSCના નિયમો તોડ્યા, રશિયન રાષ્ટ્રપતિએ ભેટ આપી ખાસ કાર..
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને રશિયન બનાવટની કાર ભેટમાં આપી છે. આ બંને નેતાઓ વચ્ચેના મજબૂત પરસ્પર સંબંધો દર્શાવે છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને રશિયન બનાવટની કાર ભેટમાં આપી છે. આ બંને નેતાઓ વચ્ચેના મજબૂત પરસ્પર સંબંધો દર્શાવે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 1 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં હજારો પરિવાર વેરવિખેર થયા છે.
ગત બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના 4 ક્ષેત્રોમાં માર્શલ લોની જાહેરાત કરી છે.