અંકલેશ્વર: GIDCમાં પાણીની મુખ્ય લાઇનમાં 4 સ્થળોએ પડેલ ભંગાણનું સમારકામ પૂર્ણ, જળ સંકટ ટળ્યુ !
અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઈનમાં 4 સ્થળોએ સર્જાયેલ ભંગાણનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવતા 500થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાંથી જળ સંકટ ટળ્યુ છે.