આ ફળો રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે શિયાળામાં તમારી એનર્જી પણ વધારશે...
નિષ્ણાતોના મતે રોજ એક સફરજન ખાવાથી કોઈ ઇન્ફેકશન કે બીમારી થતી નથી. સાથે જ શરીરમાં હિમોગ્લોબિન અને આયર્નનું સ્તર યોગ્ય રહે છે
નિષ્ણાતોના મતે રોજ એક સફરજન ખાવાથી કોઈ ઇન્ફેકશન કે બીમારી થતી નથી. સાથે જ શરીરમાં હિમોગ્લોબિન અને આયર્નનું સ્તર યોગ્ય રહે છે
ક્યાંય પણ બાર ફરવા જવાનું વિચારીને ઘણી ઉત્તેજના હોય છે, પરંતુ શિયાળામાં મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે
વઘારેલી ખિચડી, ફાડા, બાજરીની ખિચડી આ શિયાળા દરમિયાન બનાવી શકાય છે
વિટામિન ડી આપણા શરીરમાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં અને તેમને મજબૂત રાખવામાં મદદ કરે છે
શિયાળાની ઋતુ શરૂ થતાં જ લીલા પાંદડાવારા શાકભાજી આવવાની શરૂઆત થઈ જાય છે, તેમાય મેથી એક એવી ખાદ્ય સામગ્રી છે
આ શિયાળાની ઠંડીની ઋતુમાં ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. અને આ સ્વાદિષ્ટ વાનગીઓની યાદીમાં ગજક પણ સામેલ છે.