પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યા બાદ મનીષની પ્રતિક્રિયા...!
પેરિસ પેરાલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલમાં સિલ્વર મેડલ જીતનાર મનીષ નરવાલે કહ્યું કે તૈયારીના છેલ્લા 10 દિવસ તેના જીવનના સૌથી મુશ્કેલ દિવસો હતા.
પેરિસ પેરાલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલમાં સિલ્વર મેડલ જીતનાર મનીષ નરવાલે કહ્યું કે તૈયારીના છેલ્લા 10 દિવસ તેના જીવનના સૌથી મુશ્કેલ દિવસો હતા.
નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક-2024માં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. ગુરુવારે રાત્રે રમાયેલી ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ બીજા ક્રમે રહ્યો હતો.
પેરિસ ઓલિમ્પિક 2024ના છઠ્ઠા દિવસે ભારતને ત્રીજો મેડલ મળ્યો. શૂટર સ્વપ્નિલ કુસાલે ભારત માટે ત્રીજો મેડલ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા ભારતે શૂટિંગમાં બંને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
મહિલા એશિયા કપ 2024ના ગ્રુપ સ્ટેજની પાંચમી મેચ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને સંયુક્ત આરબ અમીરાતની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી.
મહિલા એશિયા કપ 2024માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે જીત સાથે શરૂઆત કરી છે. પાકિસ્તાનને એકતરફી મેચમાં 7 વિકેટે હરાવ્યું.
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ નવ બેઠકો જીતી હતી. શુક્રવારે મહારાષ્ટ્રમાં 11 MLC સીટો પર મતદાન થયું હતું.
બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીનું તોફાન દેખાઈ રહ્યું છે. ચૂંટણી પરિણામોમાં લેબર પાર્ટીએ 400થી વધુ બેઠકો જીતી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારત વિશ્વ કપ વિજય બાદ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો , ક્રિકેટ રસિકોમા અનેરો આનંદ જોવા મળ્યો હતો.