Connect Gujarat

You Searched For "WORLD NEWS"

ઈટાલી : દરિયામાં તરતું 5300 કિલો કોકેઈન મળી આવ્યું, તેની કિંમત અધધ... 7 હજાર કરોડ રૂપિયા

22 July 2023 7:07 AM GMT
ઈટાલીએ દરિયામાં તરતું 5300 કિલો કોકેઈન જપ્ત કર્યું છે. સિસ્લી શહેર પોલીસે શુક્રવારે આ માહિતી આપી હતી. કોકેઈનની કિંમત 7,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય...

South Korea Flood: દક્ષિણ કોરિયામાં ભારે વરસાદ, પૂરને કારણે 22 લોકોના મોત, 14 લાપતા

16 July 2023 2:48 AM GMT
દક્ષિણ કોરિયામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 22 લોકોના મોત થયા છે અને 14 લોકો લાપતા છે.

ટાઈટેનિક જોવા ગયેલા 5 અબજોપતિના મોત : દરિયાનાપાતાળમાંથી “ટાઈટન” કેપ્સ્યૂલનો કાટમાળ મળ્યો.

23 Jun 2023 5:21 AM GMT
ટાઈટેનિક જોવા ગયેલા 5 અબજોપતિના મોત : દરિયાના પાતાળમાંથી “ટાઈટન” કેપ્સ્યૂલનો કાટમાળ મળ્યો...

અમૂલને દુનિયાભરમાંપ્રસિદ્ધિ અપાવનાર 'અમૂલ ગર્લ'ના સર્જકસિલ્વેસ્ટર દાકુન્હાનું થયું નિધન

22 Jun 2023 6:14 AM GMT
અમૂલને દુનિયાભરમાં પ્રસિદ્ધિ અપાવનાર 'અમૂલ ગર્લ'ના સર્જક સિલ્વેસ્ટર દાકુન્હાનું થયું નિધન

ચીનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 31નાં મોત:ગેસ લીકને કારણે વિસ્ફોટ

22 Jun 2023 6:06 AM GMT
ચીનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 31નાં મોત:ગેસ લીકને કારણે વિસ્ફોટ

યુક્રેન-રશિયાયુદ્ધ પર PM મોદીનું નિખાલસનિવેદન, સરહદ વિવાદ પરચીનને પણ આપ્યો જડબાતોડ જવાબ...

20 Jun 2023 8:18 AM GMT
યુક્રેન-રશિયા યુદ્ધ પર PM મોદીનું નિખાલસ નિવેદન, સરહદ વિવાદ પર ચીનને પણ આપ્યો જડબાતોડ જવાબ

અમેરિકામાં બરફના તોફાનનો કહેર,૩૪ લોકોના મોત

26 Dec 2022 7:23 AM GMT
હિમવર્ષાને કારણે ઘણા લોકો ઘરની અંદર અટવાયા છે અને લાખો ઘરોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.

અલ-ઝવાહિરી માર્યો ગયો: અમેરિકાએ બ્લાસ્ટ કર્યા વિના જ કર્યો વિસ્ફોટ, જાણો શું છે સમગ્ર મામલો...

2 Aug 2022 7:36 AM GMT
અલ-ઝવાહિરીના મૃત્યુની પુષ્ટિ ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કરી છે.

ચીનની ધમકી છતાં અમેરિકા સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવ'ના અધ્યક્ષ નેન્સી પેલોસી કરશે તાઇવાન સાથે બેઠક

2 Aug 2022 7:28 AM GMT
અમેરિકા સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવ'ના અધ્યક્ષ નેન્સી પેલોસી તાઇવાનની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છે.

આતંકી ઓસામા બિન લાદેનના પરિવારે પ્રિન્સ ચાર્લ્સને આપ્યા હતા 1 મિલિયન પાઉન્ડ,વાંચો કઈ રીતે થયો ખુલાસો

1 Aug 2022 7:22 AM GMT
2013માં પ્રિન્સ ચાર્લ્સે એક સૂટકેસમાં આ રકમ સ્વીકારી હતી. તેના બે વર્ષ પહેલા ઓસામા બિન લાદેનને અમેરિકી સેનાએ ઢેર કરી દીધો હતો

શ્રીલંકા બાદ હવે વધુ એક પાડોશી દેશની અર્થવ્યવસ્થા હાલક ડોલક

11 April 2022 7:16 AM GMT
નેપાળની સેન્ટ્રલ બેંકે એક મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેન્કે વાહનો અને કોઈપણ મોંઘી અથવા લક્ઝરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. વાસ્તવમાં...

BAFTA એવોર્ડ 2022: વિલ સ્મિથ અને કિંગ રિચાર્ડને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ , અહીં જુઓ લિસ્ટ

14 March 2022 6:50 AM GMT
બાફ્ટા એવોર્ડ્સ એટ્લે કે બ્રિટીશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ એવોર્ડ્સ રવિવાર, 13 માર્ચના રોજ લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં રૂબરૂમાં યોજાયા હતા.