Connect Gujarat

You Searched For "WORLD NEWS"

ચીનમાં પૂરને કારણે 12 લોકોનાં મોત, 1 લાખથી વધુ લોકો સુરક્ષિત સ્થળે સ્થળાંતર થયા

21 July 2021 12:29 PM GMT
ભારે વરસાદને કારણે ચીનમાં પૂર આવ્યું છે અને 12 લોકોએ જીવ ગુમાવ્યો છે.

બાંગ્લાદેશ : 6 માળની ઇમારતમાં લાગી હતી ભીષણ આગ, 52 લોકોના મોત નીપજ્યા

9 July 2021 12:45 PM GMT
બાંગ્લાદેશના રૂપગંજમાં આવેલી એક નુડલ્સ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં 52 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.બાંગ્લાદેશની ફાયર સર્વિસ દ્વારા માહિતી આપવામાં...

રશિયા: પુટિન સામે લાંબો વિરોધ; 60 શહેરોમાં વિરોધ પ્રદર્શન, ઘણા પોલીસકર્મી ઘાયલ

24 Jan 2021 7:02 AM GMT
રશિયામાં રાષ્ટ્રપતિ પુટીનના કટ્ટર વિરોધી એલેક્સી નવલનીની ધરપકડ બાદ આખા દેશમાં ભારે હંગામો થઈ રહ્યો છે અને વિરોધમાં હજારોની સંખ્યામાં રસ્તાઓ જામ કરીને...

વડાપ્રધાન મોદી આ તારીખે કરશે ‘મન કી બાત’, તમે પણ આ રીતે મોકલી શકો છો સૂચનો

18 May 2020 7:00 AM GMT
કોરોના સંકટની વચ્ચે વડાપ્રધાન મોદી આ મહિનાની 31 તારીખે ‘મન કી બાત’ કરશે. પોતાના રેડિયો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદીએ જનતા પાસે સૂચનો...

દિલ્લી: AAP કાર્યકર્તાનું અલ્કા લાંબા સાથે અભદ્ર વર્તન, કોંગ્રેસના ઉમેદવારે ઉગામ્યો હાથ

8 Feb 2020 1:04 PM GMT
દિલ્હી વિધાનસભાની70 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ચાંદની ચોકથી કોંગ્રેસના મહિલા ઉમેદવારઅલ્કા લાંબા સાથે મજનુ કા ટીલા મતદાન મથક પર આમ આદમી...

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: 7500 રૂપિયા બેરોજગારી ભથ્થું અને 300 યુનિટ વીજળી મફત કરશે, CAAને કોર્ટમાં પડકારશે

2 Feb 2020 1:22 PM GMT
દિલ્લી વિધાનસભાચૂંટણી માટે કોંગ્રેસે આજે ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. 2015ની વિધાનસભા ચૂંટણીમાંઉંધા માથે પટકાયેલ કોંગ્રેસે સત્તા પરત કરવા લુભાવનારા...

આવકવેરામાં મોટો ફેરફાર,બજેટનાં લેખાજોખા| જુઓ વિસ્તારથી "BUDGET" 2020

1 Feb 2020 2:31 PM GMT
નાણાં પ્રધાન નિર્મલા સીતરમને મોદીસરકારના બીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ-સમયનું બજેટ ગૃહ સમક્ષ રજૂ કર્યું. નાણાંપ્રધાન નિર્મલા સીતરમને અત્યાર સુધીના...

કોરોનાનો કહેર: ચીનમાં 41ના મોત, ભારતમાં પણ 12 લોકોને અસર

25 Jan 2020 7:04 AM GMT
ચીનમાં જીવલેણ કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 41 સુધી પહોંચી ગયો છે. 1287 લોકો આ વાયરસની લપેટમાં આવી ગયાહોવાની વાતની પણ પુષ્ટિ થઈ ચૂકી છે. હવે આ વાયરસે...

“RIL ડિજીટલ વ્યવસાય” : વિક્રમ જનક ત્રિમાસિક નફો 13.5 ટકા વધીને રૂ. 11,640 કરોડ સુધી પહોચ્યો

18 Jan 2020 6:01 AM GMT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગડાઇરેક્ટર મુકેશ અંબાણીએ પરિણામો ઉપર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, અમારાએનર્જી વ્યવસાય માટે...

અમેરિકા: ભારે બર્ફિલા વાવાઝોડાની ચપેટમાં, 11ના મોત; 1200થી વધુ ફ્લાઇટ કેન્સલ અને હજારો ઘરમાં વીજળી ઠપ્પ

13 Jan 2020 7:46 AM GMT
અમેરિકાના દક્ષિણના રાજ્યોમાં ભારે હિમવર્ષા, વાવાઝોડા અને વરસાદના લીધે પૂર આવવાથી 11 લોકોનું મોત થયું હતું. વાવાઝોડાની સૌથી વધારે અસર ટેક્સાસ, ઓકાહોમા,...

રિલાયન્સ અને બીપી ભારતીય ઇંધણનાં ક્ષેત્રમાં ભાગીદારીને ગાઢ બનાવશે

17 Dec 2019 12:43 PM GMT
બીપી અનેરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ આજે તેમનાં નવા ભારતીય ઇંધણ અને મોબિલિટી જોઇન્ટ વેન્ચરની રચના કરવા સાથેસંબંધિત સમજૂતી પર હસ્તાક્ષર કર્યા...