G20 Summit : દુનિયાની નજર દિલ્હી પર, આજે G20 કોન્ફરન્સમાં આ કાર્યક્રમો યોજાશે
નવી દિલ્હીમાં શાનદાર રીતે ચાલી રહેલા G20 સમિટ (G20 સમિટ દિલ્હી)નો આજે બીજો અને છેલ્લો દિવસ છે.
નવી દિલ્હીમાં શાનદાર રીતે ચાલી રહેલા G20 સમિટ (G20 સમિટ દિલ્હી)નો આજે બીજો અને છેલ્લો દિવસ છે.
સિંગાપૂર અને મલેશિયા ફરવા જવું કોને ના ગમે.. જો આપ ઓછા બજેટમાં સીંગાપુર અને મલેશિયાની ટ્રીપ કરવા માંગો છો તો IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે.
મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા છે
આ હુમલામાં બજારો, દુકાનો અને ફાર્મસીઓને નિશાન બનાવવામાં આવી છે. આ શહેર પૂર્વીય ફ્રન્ટ લાઇન પર વિનાશક યુક્રેનિયન શહેર બખ્મુતની નજીક છે.
મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. સોશિયલ મીડિયાના યુગમાં ધોની તેનાથી દૂર રહે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે Asean-India Summit માં ભાગ લેવા ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા.
આફ્રિકામાં વારંવાર ગુજરાતી લોકો ઉપર થઈ રહેલ હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે