Avatar: The Way of Water : 'Avatar 2'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, પહેલા દિવસે કર્યું આટલું કલેક્શન..!
વર્ષ 2009માં રિલીઝ થયેલી 'અવતાર'એ રિલીઝ થયા બાદ ટિકિટ વિન્ડો પર અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
વર્ષ 2009માં રિલીઝ થયેલી 'અવતાર'એ રિલીઝ થયા બાદ ટિકિટ વિન્ડો પર અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અરુણાચલ પ્રદેશ તવાંગ વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી
દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમગ્ર વિશ્વમાં 34મી સૌથી વેલ્યુએબલ કંપની માનવામાં આવે છે.
ટ્વિટરના નવા માલિક અને ટેસ્લાના CEO એલોન મસ્કે રવિવારે સંકેત આપ્યો કે જાહેરાતકર્તાઓ માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર પાછા ફર્યા છે.
ગૂગલે વર્ષ 2022 માટે બેસ્ટ એન્ડ્રોઈડ એપ્સ અને બેસ્ટ એન્ડ્રોઈડ મોબાઈલ ગેમ્સની યાદી બહાર પાડી છે.
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની ધરપકડ કરવામાં આવી છે.
અમેરિકી સ્પેસ એજન્સી નાસાની ઓરિયન કેપ્સ્યુલ ચંદ્રની આસપાસની સૌથી દૂરની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂકી છે.
ગૂગલ તેના એન્ડ્રોઇડ ડિવાઇસ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર હવે એન્ડ્રોઇડ ફોનના SMS એટલે કે ટેક્સ્ટ મેસેજનો જવાબ ઇમોજીથી આપી શકાશે.