ચીનની જમીન ભૂકંપથી હચમચી, જીજાંગ પ્રાંતમાં જોરદાર આંચકા અનુભવાયા..
ચીનમાં જોરદાર ભૂકંપ આવ્યા છે. આ આંચકા પાડોશી દેશના જીજાંગ પ્રાંતમાં અનુભવાયા હતા.
ચીનમાં જોરદાર ભૂકંપ આવ્યા છે. આ આંચકા પાડોશી દેશના જીજાંગ પ્રાંતમાં અનુભવાયા હતા.
આજની વ્યસ્ત જીંદગીમાં જ્યાં ખાવા પીવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે સમય નથી બચ્યો ત્યાં એક વ્યક્તિ એવી છે જેણે આ ધરતી પર 124 વર્ષ સુધી પોતાની જાતને સ્વસ્થ રાખી છે.
જોકરની રજૂઆતના પાંચ વર્ષ પછી, નિર્માતાઓ તેનો બીજો ભાગ જોકર- ફોલી એ ડ્યુક્સ લાવી રહ્યા છે, જેનું ટ્રેલર તાજેતરમાં વોર્નર બ્રધર્સ દ્વારા તેના YouTube એકાઉન્ટ પર રિલીઝ કરવામાં આવ્યું છે.
હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે યમનમાં યુએસ અને બ્રિટિશ હવાઈ હુમલામાં 37 લોકો માર્યા ગયા છે. જયારે 30 લોકો ઘાયલ થયા હતા
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે શુક્રવારે સવારે 5:11 વાગ્યે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો.
રશિયાએ છેલ્લા ચાર દિવસમાં યુક્રેન પર ત્રીજો મોટો મિસાઈલ હુમલો કર્યો છે.
ખિન્શ્તેને જણાવ્યું હતું કે રશિયાના બ્રાયન્સ્ક વિસ્તારમાં કારનો પીછો કર્યા બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.