NZ vs PAK: ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 46 રને હરાવ્યું, ડેરીલની તોફાની ઇનિંગ બાદ સાઉદીની ઘાતક બોલિંગ..!
ન્યૂઝીલેન્ડે શુક્રવારે 12 જાન્યુઆરીએ ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાયેલી પ્રથમ T20 મેચમાં પાકિસ્તાનને 46 રને હરાવ્યું હતું.
ન્યૂઝીલેન્ડે શુક્રવારે 12 જાન્યુઆરીએ ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાયેલી પ્રથમ T20 મેચમાં પાકિસ્તાનને 46 રને હરાવ્યું હતું.
અફઘાનિસ્તાનમાં આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનની ધરતી 24 કલાકમાં બીજી વખત ભૂકંપથી હચમચી ગઈ છે.
જાપાનના ઇશિકાવા પ્રીફેક્ચરમાં 1 જાન્યુઆરીએ આવેલા વિનાશક 7.6 તીવ્રતાના ભૂકંપથી મૃત્યુઆંક ગુરુવારે વધીને 213 પર પહોંચી ગયો છે.
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2024ના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિસ્થાનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ થશે.
ઉત્તરી મેક્સિકોમાં એક પ્લેન ક્રેશ થતાં ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત કોહુઈલા રાજ્યના શહેર રામોસ અરિઝપેના એરપોર્ટ પર થયો હતો.
જાણીતી કંપની Honor એ ચીનમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે Honor X50 GT તરીકે ઓળખાય છે. આ ઉપકરણ ગયા વર્ષે લોન્ચ કરાયેલ X40 GTનું અનુગામી છે.