સદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં 7,700 થી વધુના મોત, 10 રાજ્યોમાં ત્રણ મહિના માટે કટોકટી જાહેર..!
તુર્કી-સીરિયામાં 24 કલાકમાં ભૂકંપના 7 વિનાશક આંચકામાં 7,700થી વધુ લોકોના મોત થાય છે અને આ આંકડો વધી રહ્યો છે.
તુર્કી-સીરિયામાં 24 કલાકમાં ભૂકંપના 7 વિનાશક આંચકામાં 7,700થી વધુ લોકોના મોત થાય છે અને આ આંકડો વધી રહ્યો છે.
Appleએ તેના બે MacBook Pro મોડલને બંધ કરી દીધા છે. MacBook Pro 14-ઇંચ અને 16-ઇંચના મોડલને બંધ કરવામાં આવ્યા છે.
ટ્વિટરમાં દરરોજ નવા ફેરફારો થઈ રહ્યા છે. હવે ટ્વિટરના નવા માલિકે કહ્યું છે કે કંપની જાહેરાતની આવક કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે શેર કરશે.
NASA-ISRO દ્વારા બનાવવામાં આવી રહેલા સંયુક્ત ઉપગ્રહ NISAR નું નિર્માણ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે જાણીતી છે. દરરોજ હજારો લોકોના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે છે
સ્માર્ટફોન બ્રાન્ડ વનપ્લસ ટૂંક સમયમાં તેનો નવો કોન્સેપ્ટ ફોન મોબાઈલ (વનપ્લસ કોન્સેપ્ટ ટુ) રજૂ કરી શકે છે.