અમેરિકામાં બરફનું તોફાન મચાવશે તબાહી, ઘણા રાજ્યોમાં ઈમરજન્સી જાહેર
અમેરિકામાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે જેના કારણે લોકો પરેશાન છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રીય હવામાન વિભાગે બરફના તોફાનને લઈને ચેતવણી જાહેર કરી છે. આ વાવાઝોડાને કારણે 6 કરોડ લોકો પ્રભાવિત થશે, તેથી ઘણી જગ્યાએ તાપમાન -18 ડિગ્રી સુધી પહોંચી શકે છે.