Home > younglady
You Searched For "YoungLady"
વડોદરા : ડભોઇમાં થયેલ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમસંબંધમાં બનેવીએ જ કરી હતી સાળીની હત્યા
27 March 2022 10:42 AM GMTપ્રેમસંબંધમાં બનેવીએ જ પોતાની સાળીની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા : લોહીથી લથબથ યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર, જમણો હાથ કાપી હત્યારાઓ થયા ફરાર
23 March 2022 6:03 AM GMTવડોદરા શહેરના જામ્બુવા બ્રિજ નજીક યુવતીની નિર્મમ હત્યા કરી ફેકી દેવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભાવનગર : છેડતી કરનાર યુવકે યુવતીના પરિવારજનો પર કર્યો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો...
24 Jan 2022 8:40 AM GMTભાવનગરમાં ફોન પર મેસેજ કરી યુવક એક યુવતીને હેરાન કરતો હતો.