ભરૂચ: ધર્મપરિવર્તનના વિવાદ બાદ હવે જાતિપરીવર્તન ! ગ્રામપંચાયતની ચૂંટણીમાં સુરવાડી ગામમાં જાતિ બદલવાની નવી બબાલ
સુરવાડી ગામના પૂર્વ મહિલા સરપંચે ગત ચૂંટણીમાં અનૂસુચિત જાતિના હોવાનું તો આ વખતે રાજપૂત હોવાનું પ્રમાણપત્ર બતાવતા વિવાદ
સુરવાડી ગામના પૂર્વ મહિલા સરપંચે ગત ચૂંટણીમાં અનૂસુચિત જાતિના હોવાનું તો આ વખતે રાજપૂત હોવાનું પ્રમાણપત્ર બતાવતા વિવાદ
રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતે જણાવ્યુ હતું કે અહેમદ પટેલ સાથે તેઓના 40 વર્ષ કરતાં પણ વધુ સમયથી સંબંધ રહ્યા હતા.
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-9માં આવેલ રાધે પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું