દાહોદ: ગરબાડાના નવાગામની જર્જરિત આંગણવાડીની છતમાંથી પોપડા પડ્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ...
નવાગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રમાં 47 જેટલા નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે. જોકે, આંગણવાડીમાં રજાના દિવસે છતના પોપડા પડતાં બાળકોનો આબાદ બચાવ થયો