બોટાદ : શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાને પવિત્ર શનિવાર નિમિત્તે સૂકા મેવા અને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો...
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો
શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને શુદ્ધ મયુરપંખની ડિઝાઇનવાળા શુદ્ધ જરદોશી વર્કના વાઘા સહિત ગુલાબ તેમજ ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગાર કરવામાં