Connect Gujarat

You Searched For "ખેડૂત"

સાબરકાંઠા: ટામેટા પક્વતા ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો, માત્ર 2 રૂ.કિલો વેચાયા ટામેટા

29 Sep 2023 7:46 AM GMT
થોડાક સમય પહેલા 200 રૂપિયા કિલોના ભાવે વેચાતા ટામેટા આજે માત્ર બે રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે..

સુરત : માંડવી નજીક મુખ્ય કેનાલમાં પડ્યું 50 ફૂટ મોટું ગાબડું, પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ

18 Feb 2023 12:48 PM GMT
કેનાલમાં ગાબડું પડતા પાણી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ડાંગ : અનેક ગામોને જોડતો કોઝવે, પુલ, ખેતરો પર પૂરના પાણી ફરી વળતા ભારે તારાજી સર્જાઈ,ખેડૂતોને વ્યાપક નુકશાન

19 July 2022 10:54 AM GMT
પૂર્ણા નદીના ઉગમસ્થાન વિસ્તારના કેચમેન્ટ એરિયામા આવતા અનેક ગામો પર મહાવીનાશક મહાપૂરના પાણી ફરી વળતાં જનમાલને નુકશાની થઈ હતી

અમરેલી : જિલ્લામા ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે ઘઉં વેચવામા બિલકુલ રસ દાખવ્યો નહીં

11 May 2022 7:48 AM GMT
અમરેલી જિલ્લામા ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે ઘઉં વેચવામા બિલકુલ રસ દાખવ્યો નથી.

ડાંગ : મરચાંના પાકમાં ખોટ ખાધા બાદ, આંબા કલમમાં નફો રળીને બેઠો થયો ગોદડિયાનો સાહસિક ખેડૂત

5 May 2022 2:04 PM GMT
આંબા કલમ તૈયાર કરીને, પોતાને થયેલી ખોટને સરભર કરી લઈ, ગોદડિયાનો યુવાન ખેડૂત અન્યો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે.

સાબરકાંઠા : વીતેલા વર્ષનું સુખ દુઃખ જતું કરી ધરતીપુત્રોએ અખાત્રીજના દિવસે કર્યો નવા વર્ષનો પ્રારંભ

3 May 2022 12:54 PM GMT
ભૂમિપુત્રોએ બળદગાળા અને શણગારી બળદોનુ મોં મીઠું કરાવી વીતેલા વર્ષનું સુખ દુઃખ જતું કરી નવા વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો

ગુજરાતભરમાં ભર શિયાળે ચોમાસા જેવો "માહોલ", ખેડૂતો મુંઝવણમાં મુકાયા.

18 Nov 2021 6:32 AM GMT
રાજ્યના અનેક જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.