ભરૂચ : જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર 3405 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે,વહીવટી તંત્ર સજ્જ
ભરૂચ જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર 3405 વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષા આપશે,173 બ્લોકમાં યોજાનાર એક્ઝામ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે.