ગાંધીનગર: રાજયમાં ડ્રગ્સના વેપલા અંગે કોંગ્રેસનું રાજ્યપાલને આવેદનપત્ર, સરકાર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ
ગુજરાત એટલે ગાંધી અને સરદારની ભૂમિ કહેવાય છે. જે ભૂમિ પર દારૂ પર પાબંધી છે પરંતુ ડ્રગ્સનો વેપલો મોટા પાયે ચાલે છે.