જૂનાગઢ : બુટલેગર સહિત આઠ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ડી.કે. તરીકે જાણીતા ધીરેન અમૃતલાલ કારીયા અને તેના 7 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગેંગ વિરુદ્ધ કુલ 86 ગુનાઓ નોંધાયેલા છે.
/connect-gujarat/media/media_files/2025/10/10/dwarka-mahakal-gang-2025-10-10-17-04-16.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/22/uDeMyCDdRqS2DBrwQa2a.jpeg)