ઓસ્ટ્રિયાની સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 11ના મોત
ગ્રાઝ શહેરમાં બોર્ગ ડ્રેયર્સચ્યુત્ઝેંગાસે હાઇ સ્કૂલમાં એક વિદ્યાર્થી બંદૂક લઈને પહોંચ્યો અને તેની સામે આવનારા લોકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો
ગ્રાઝ શહેરમાં બોર્ગ ડ્રેયર્સચ્યુત્ઝેંગાસે હાઇ સ્કૂલમાં એક વિદ્યાર્થી બંદૂક લઈને પહોંચ્યો અને તેની સામે આવનારા લોકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો
દિલ્હીના શેખ સરાય વિસ્તારમાં અચાનક ગોળીબાર શરૂ થતાં જ ગભરાટ ફેલાઈ ગયો. અહીં દિલ્હી પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં બે ગુનેગારો ઘાયલ થયા
બોકારો જિલ્લાના લુગુ ટેકરીની તળેટીમાં નક્સલવાદીઓ અને પોલીસ અને CRPF ટીમ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં 8 નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.
અમેરિકાના વર્જિનિયામાં મહેસાણા વતની પિતા-પુત્રીની હત્યા કરવામાં આવી છે.અશ્વેત હુમલાખોરે સ્ટોરમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો.