ભરૂચ: જંબુસરના એક ગામમાં સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નારાધમ યુવાનની પોલીસે કરી ધરપકડ
સગીરાના માતા પિતા ન હોય અને તે સગીરા પોતાના પરિવારને ત્યાં રહેતી હોય જેનો લાભ લઈ નરાધમે સગીરાને પટાવી ફોસલાવી અવારનવાર દુષ્કર્મમ આચર્યું હતુ
સગીરાના માતા પિતા ન હોય અને તે સગીરા પોતાના પરિવારને ત્યાં રહેતી હોય જેનો લાભ લઈ નરાધમે સગીરાને પટાવી ફોસલાવી અવારનવાર દુષ્કર્મમ આચર્યું હતુ
ગટરમાં પડી જતા જ આધેડે બૂમરાડ કરતા આજુબાજુના રહીશોએ આધેડને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ લોકોએ સ્વચ્છ પાણીથી આધેડને સાફ પણ કર્યા હતા.