ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના દઢાલ ગામેથી જુગારધામ ઝડપાયુ,પોલીસે 4 આરોપીની કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો