ભરૂચ: ટંકારીયા ગામે જુગાર રમતા 7 જુગારી ઝડપાયા,રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ટંકારીયા ગામના મોટા પાદરના તળાવ કિનારે ખુલ્લી જગ્યામાં પાન-મસાલાના ગલ્લાની આડમાં ઇશાક જોલવા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

વલણ ગામ અને શેરપુરા ગામ વચ્ચે રસાકસીભર્યો ફાઇનલ મુકાબલો યોજાયો હતો