ભરૂચ- અંકલેશ્વરમાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ, લોકો તાપણાનો સહારો લેતા નજરે પડ્યા
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું તો 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું તો 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો
આ વર્ષે સીઝનમાં ઠંડીના દિવસો વધુ રહેશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળશે. આગામી દિવસોમાં પણ આ તાપમાન લઘુતમ અથવા સામાન્ય કરતાં નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે